ધણ શબ્દનો ગુજરાતી અર્થ |dhaN meaning in Gujarati | Rekhtagujarati

dhaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધણ

dhaN धण
  • favroite
  • share

ધણ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • (ભારેવાઈ) સ્ત્રી, જુવાન પત્ની

નપુંસક લિંગ

  • (ગાયોનું) ટોળું

  • (લાક્ષણિક અર્થ) ગાયોનું (ચરાવવા લઈ જવાતું) ટોળું

  • વહુ, જુવાન પત્ની
  • ગર્ભવતી જુવાન સ્ત્રી

English meaning of dhaN


Feminine

  • (pregnant) woman

Noun

  • herd of cows

धण के हिंदी अर्थ


नपुंसक लिंग

  • धन, गोधन, (गायों का) झुंड

આપને આ પણ વાંચવું ગમશે