dhaarNaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધારણા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મનસૂબો
- કલ્પના
- યાદશક્તિ
- ધારણ કરવું-ધરવું તે, ઉપાડી લેવું તે
- ધારણ કરવું એ, ઉઠાવી-ઉપાડી લેવું એ
- મનસૂબો, ધારવું એ, સંભાવના, 'એન્ટિસિપેશન', 'ડિકશન', 'ટેન્સિબિલિટી' (કિ.ધ.)
- નિશ્ચય, નિર્ણયાત્મક બુદ્ધિ
- ખ્યાલ
- લક્ષ્યનો નિશ્ચય. (યોગ.)
English meaning of dhaarNaa
Feminine
- intention
- mental retention, memory
- idea
- conjecture, fancy
- holding
धारणा के हिंदी अर्थ
स्त्रीलिंग
- धारणा, मनसूबा
- कल्पना, धारणा
- याददाश्त, धारणाशक्ति
- ग्रहण करने की क्रिया, धारणा