ધારણ શબ્દનો ગુજરાતી અર્થ |dhaaraN meaning in Gujarati | Rekhtagujarati

dhaaraN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધારણ

dhaaraN धारण
  • favroite
  • share

ધારણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ઘોર નિદ્રા
  • ઊંઘથી ઘોરવું તે
  • ઊંઘ લાવે એવું ઔષધ

નપુંસક લિંગ

  • ધરવાની ક્રિયા, ધરવું તે
  • આધારભૂત હોવું કે થવું તે

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ટેકો, આધાર
  • (લાક્ષણિક) ધીરજ, આશ્વાસન
  • પાટડો, ભારવટિયો
  • સંતોલો

સંજ્ઞા, પુલ્લિંગ

  • ધારક, આધાર
  • તોલ-જોખ થયેલ પદાર્થ ભરેલું છાબડું

  • (લાક્ષણિક અર્થ) જવાબદારી ઉઠાવી લેનાર-પતિ

  • પહેરી લેવાની ક્રિયા
  • પકડી રાખવાની ક્રિયા
  • આધાર-ભૂત હોવું એ, આધાર

  • તોલ, જોખ
  • (લાક્ષણિક અર્થ) તોલ-જોખ થયેલા પદાર્થવાળું ભરેલું છાબડું
  • ધીરજ
  • હિંમત
  • ભારવટિયો, પાટડો, નાનો મોભ.

English meaning of dhaaraN


Noun

  • act of holding
  • hold. ing, possessing
  • being prop or support of

Feminine

  • prop, support
  • patience
  • consolation
  • beam
  • gross weight (inclusive of container, packing, etc.)

Masculine

  • holder
  • support

धारण के हिंदी अर्थ


नपुंसक लिंग

  • घोर निद्रा
  • नींद में खर्राटे लेना
  • नींद लानेवाली दवा

नपुंसक लिंग

  • धरने की क्रिया, घरना, धारण
  • आधारभूत होना या बनना, अवलंबन, धारण

स्त्रीलिंग

  • आधार
  • धीरज
  • धरन, शहतीर
  • धड़ा, पासंग

આપને આ પણ વાંચવું ગમશે