dhaaraasbhaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધારાસભા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કાયદા ઘડનારી સભા, વિધાનસભા
- જ્યાં રાજ્યના કે રાષ્ટ્રના કાયદા નક્કી કરવામાં આવે છે તેવી પરિષદ, વિધાન-સભા, 'લેજિસ્લેટિવ એસેમ્બ્લી'
English meaning of dhaaraasbhaa
Feminine
- legislative body (assembly, council, etc.)
धारासभा के हिंदी अर्थ
स्त्रीलिंग
- क़ानून बनानेवाली सभा, विधान-सभा, व्यवस्थापिका सभा