ધાપ શબ્દનો ગુજરાતી અર્થ |dhaap meaning in Gujarati | Rekhtagujarati

dhaap meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ધાપ

dhaap धाप
  • favroite
  • share

ધાપ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઉતાવળમાં થયેલી ભૂલ
  • થાપ, છેતરપિંડી, ફરેબ
  • (લાક્ષણિક) ચોરી
  • ગપ, ડિંગ

  • ગપ, જૂઠાણું, ડિંગ.

English meaning of dhaap


Feminine

  • blunder caused in a hurry, oversight
  • fraud, deception treachery
  • theft

धाप के हिंदी अर्थ


स्त्रीलिंग

  • उतावली में होनेवाली भूल-चूक, धोखा
  • धोखा, छल
  • चोरी [ला.]

આપને આ પણ વાંચવું ગમશે