DhaankNii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઢાંકણી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નાનું ઢાંકણું (ખાસ કરીને હાંલ્લીનું)
- ઘૂંટણ ઉપરનું હાડકું
English meaning of DhaankNii
Feminine
- small cover (esp. that of earthen jar)
- knee-cap, patella
ढांकणी के हिंदी अर्थ
स्त्रीलिंग
- छोटा ढकना, ढकनी, हाँडी का ढक्कन , चपनी
- घुटने की हड्डी, चपनी