dhaam meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ધામ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- રહેવાનું સ્થળ, ઘર, ઠામ, ઠેકાણું, નિવાસસ્થાન
- દેવસ્થાન, તીર્થ
- ઠામઠેકાણું, સ્થાનક, મથક
- સ્થાન, ઠેકાણું
- નિવાસ-સ્થાન, મકાન
- તીર્થ-સ્થાન
- તેજ, પ્રભા, આભા, પ્રભાવ
English meaning of dhaam
Noun
- (place of) residence
- house
- holy place, place of pilgrimage
- centre
- resort, place