Dha meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઢ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- મૂર્ધસ્થાની ચોથો વ્યંજન
સંજ્ઞા, પુલ્લિંગ
- સાવ અજ્ઞાન-ઠોઠ માણસ
English meaning of Dha
Masculine
- twenty-seventh letter of the Devanagari alphabet
- dullard, ignoramus
ढ के हिंदी अर्थ
पुल्लिंग
- 'ट' वर्ग का-मूर्द्धस्थानीय चौथा व्यंजन
- निरा पोंगा, जड (व्यक्ति) ढग
पुल्लिंग
- ढेर, पुंज