દેવનાગરી શબ્દનો ગુજરાતી અર્થ |devanaagarii meaning in Gujarati | Rekhtagujarati

devanaagarii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દેવનાગરી

  • પ્રકાર: વિશેષણ, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • અશોકકાલીન બ્રાહ્મી લિપિમાંથી નવમી-દસમી સદીમાં વિકસી આવેલી માથાં બાંધેલા વર્ણોવાળી લિપિ, બાળબોધ લિપિ (એના જૈન અને બ્રાહ્મણી એવા બે મરોડ હતા; આજે મરાઠી અને હિંદી એવા બે મરોડ હજી છે, જેનું સ્થાન મરાઠી મરોડ લેતો જાય છે.)
  • સંસ્કૃત અથવા બાળબોધ લિપિ
  • Sanskrit characters or alphabet, Devanagari script

આપને આ પણ વાંચવું ગમશે