દેવ શબ્દનો ગુજરાતી અર્થ |dev meaning in Gujarati | Rekhtagujarati

dev meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દેવ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • દેવતા, સુર, સ્વર્ગમાં રહેતું દિવ્ય સત્ત્વ
  • ઉચ્ચ કોટિનું ચેતન તત્ત્વ-ઈશ્વર, પરમાત્મા, બ્રહ્મ
  • ભગવાન, પરમેશ્વર
  • ઈશ્વરના અંશ વિભૂતિ વગેરે પ્રકારનો તે તે દિવ્ય પુરુષ
  • પૌરાણિક માન્યતા પ્રમાણે સ્વર્ગનો વાસી તે તે પુણ્યશાલી જીવ
  • સ્વામી, શેઠ, રાજા (આદર ને શ્રેષ્ઠતાસૂચક)
  • સ્વામી, શેઠ
  • (સંબોધનમાં) પતિ, ધણી, સ્વામી. (નાટય.)
  • બ્રાહ્મણ, વિપ્ર.
  • deity, god
  • idol or image of God
  • divine being living in heaven
  • God, the Supreme Being
  • master, lord
  • term of address to king, your majesty
  • (figurative) good and virtuous man
  • देव, देवता
  • परमात्मा , देव
  • स्वामी, मालिक, राजा

આપને આ પણ વાંચવું ગમશે