દવ શબ્દનો ગુજરાતી અર્થ |dav meaning in Gujarati | Rekhtagujarati

dav meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દવ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • વન
  • પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ, દાવ, દાવાગ્નિ, દાવાનળ.
  • (લાક્ષણિક અર્થ) સંતાપ.
  • દાવાનળ
  • (લાક્ષણિક) સંતાપ
  • forest
  • wild fire, forest con- flagration ( ~દવ લાગવા, દવ ઊઠવો)
  • grief, anguish

આપને આ પણ વાંચવું ગમશે