દટ્ટો શબ્દનો ગુજરાતી અર્થ |daTTo meaning in Gujarati | Rekhtagujarati

daTTo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દટ્ટો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ડટ્ટો, ડાટો
  • જુઓ 'દાટો.'
  • એંજિનને ચલાવવાને તેના નળાકાર ભાગમાં જતો આવતો લઠ્ઠા જેવો ભાગ, ‘પિસ્ટન’
  • રમત માટેના લાકડાના નાના ટુકડાઓમાંનો પ્રત્યેક.
  • તારીખિયાનો તારીખની કાપલીઓનો ગુટકો
  • બારણામાંનું ગોળાકાર અટકણ, ઠેશી.
  • મૉન્ટેસોરી બાલમંદિરમાં વપરાતા ઘાટીલા દાટા જેવી આકૃતિનું સાધન
  • તારીખિયાનાં પાનાંનો ગઠ્ઠો
  • stopper, cork
  • piston
  • block of slips bearing dates
  • any of the pieces in દટ્ટાપેટી

આપને આ પણ વાંચવું ગમશે