dattak meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દત્તક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- શાસ્ત્રવિધિ પ્રમાણે પોતાનો કરેલો બીજાનો પુત્ર
- ખોળે બેસાડવામાં આવતો પુત્ર, બનવા આવેલો વિધિસરનો પુત્ર, 'ઍડૉપ્ટ સન'
English meaning of dattak
Masculine
- adopted son
दत्तक के हिंदी अर्थ
पुल्लिंग
- गोद लिया हुआ लड़का, दत्तक, पालट