dastuurii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દસ્તૂરી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- દસ્તૂરને લગતું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- હકસાઈ, દાપું, સુખડી
- દસ્તૂરપદું
- દસ્તૂરના કામ બદલ મળતું મહેનતાણું.
- સુખડી, દક્ષિણા, દાપું.
- ભથ્થું, વેતન
English meaning of dastuurii
Adjective
- of or about sq.f. fee, toll
- commission, brokerage
- bonus
- reward
- office of Dastoor (Parsee priest)
दस्तूरी के हिंदी अर्थ
विशेषण
- दस्तूर-संबंधी
स्त्रीलिंग
- दस्तूरी, दलाली
- हक़, नेग
