dasto meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દસ્તો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ખાંડણીનો દાંડો, પરાઈ
- હાથો
- ચોવીસ કાગળની થોકડી, ઘા
- સિપાઈઓની અમુક સંખ્યાની ટુકડી
- પથ્થરની યા લોખંડ કે કોઇ ધાતુની પરાળ, બત્તો,
- ચોવીસ કાગળની થોકડી, ઘા
English meaning of dasto
Masculine
- pestle (for pounding or crushing in mortar)
- crow-bar
- handle
- quire of 24 sheets (of paper)
- regiment of particular number of soldiers
दस्तो के हिंदी अर्थ
पुल्लिंग
- छोटी ओखली की मूसली, दस्ता
- मूठ, बेंट, दस्ता, हाथा
- चौबीस काग़ज़ों की गड्डी, दस्ता
- अमुक संख्या की सिपाहियों की टुकड़ी, दस्ता
