દસ્તાવેજ શબ્દનો ગુજરાતી અર્થ |dastaavej meaning in Gujarati | Rekhtagujarati

dastaavej meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દસ્તાવેજ

dastaavej दस्तावेज
  • favroite
  • share

દસ્તાવેજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • લેણદેણ વગેરે સંબંધી લખત
  • આધારભૂત એવું કોઈ પણ લખત

  • લેણ-દેણ સંબંધી લખાણ, ખત, 'ઇન્સ્ટ્રુમેન્ટ.'
  • સરકારી કામકાજ વિશેનું લખાણ, 'રેકૉર્ડ.'
  • કોઈ પણ પ્રસંગનું લખાણમાં થવું એ, 'ડોક્યુમેન્ટ,' 'ડીડ'

English meaning of dastaavej


Masculine

  • document
  • title deed
  • bond
  • authentic record or writing

આપને આ પણ વાંચવું ગમશે