દરવાજો શબ્દનો ગુજરાતી અર્થ |darvaajo meaning in Gujarati | Rekhtagujarati

darvaajo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દરવાજો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોટું બારણું કે ફાટક, ઝાંપો
  • બાર, બારણું, 'ડોર.'
  • ઝાંપો (ગઢ કિલ્લા ગામ નગર વગેરેનું તે તે મોટું પ્રવેશ-દ્વારા.), 'ગેટ', 'ગેઇટ.'
  • gate
  • entrance
  • gateway
  • बड़ा द्वार या फाटक, दरवाज़ा

આપને આ પણ વાંચવું ગમશે