દર્શન શબ્દનો ગુજરાતી અર્થ |darshan meaning in Gujarati | Rekhtagujarati

darshan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દર્શન

darshan दर्शन
  • favroite
  • share

દર્શન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • જોવું તે, જોવાની ક્રિયા
  • ભકિતભાવથી જોવાની ક્રિયા. જેમ કે, દેવદર્શન
  • દેખાવ
  • શાસ્ત્ર (ષહ્દર્શન)
  • તત્ત્વજ્ઞાન, ફિલસૂફી
  • રુચિ, શ્રદ્ધા (જૈન)

  • જોવું એ, નિહાળવું એ (ભગવાન વગેરેને નિહાળવાના અર્થમાં વપરાતાં બ. વ.)
  • દેખાવું એ, 'ફેકેઇડ', 'ફ્રન્ટ એલેવેશન.'
  • (લાક્ષણિક અર્થ) જ્ઞાન, સંવિદ, સૂઝ, 'પર્સેપ્શન' (મ. ન.), 'રિયાલિઝેશન' (જૈ. હિ.), 'વિઝન' (બ. ક. ઠા.), 'ઇન્ટયૂશન' (ર. છો.)
  • તત્ત્વજ્ઞાનની વિચારણાનું તે તે શાસ્ત્ર (જેવાં કે 'સાંખ્ય', 'યોગ', 'ન્યાય', 'વૈશેષિક', 'પૂર્વ-મીમાંસા', 'ઉત્તર-મીમાંસા' એ 'છ' દર્શન ઉપરાંત 'ચાર્વાક', 'બૌદ્ધ', 'જૈન' વગેરે).

English meaning of darshan


Noun

  • act of seeing
  • seeing or visiting with devotion idol,deity, sacred place or person
  • sight, appearance
  • system of philosophy
  • (Jain) taste, liking
  • faith

दर्शन के हिंदी अर्थ


नपुंसक लिंग

  • दर्शन, देखने की क्रिया
  • भक्ति भाव से देखने की क्रिया, दर्शन
  • देखाव, दृश्य
  • दर्शन (छ: शास्त्र)

આપને આ પણ વાંચવું ગમશે