darkhaast meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દરખાસ્ત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નમ્રતાથી કહેવું તે, અરજી
- મંજૂરી માટે રજૂ થતી સૂચના, પ્રસ્તાવ
- નિવેદન, પ્રાર્થનાપત્ર
- કોઈ પણ સૂચનની રજૂઆત, 'પ્રોપોઝલ.'
- બીજાની સંમતિ મેળવવાની દ્રષ્ટિએ કર્તવ્યનો નિર્દેશ, 'મોશન.' (3) નિવેદન.
- પ્રાર્થના-પત્ર, અરજી.
English meaning of darkhaast
Feminine
- request
- application, petition
- proposal
- motion
- application for the execution of a decree
दरखास्त के हिंदी अर्थ
स्त्रीलिंग
- आवेदन-पत्र, अर्जी, दरख्वास्त
- प्रस्ताव (सभा आदि में)