darkaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દરકાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પરવા, કાળજી, તમા
- ખપ, અગત્ય
- કાળજી, લાગણી.
- ખપ, ઉપયોગિતા, અગત્ય.
- પરવા, તમા, ગરજ
English meaning of darkaar
Feminine
- need, necessity
- care, anxiety, regard
दरकार के हिंदी अर्थ
स्त्रीलिंग
- परवाह
- सँभाल