dard meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દર્દ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- દરદ, રોગ, પીડા
- લાગણી, પ્રેમ
- અંતરનો સંતાપ
- રોગ.
- તકલીફ, મુસિબત.
- પીડા.
- (લાક્ષણિક અર્થ) અંતરનો સંતાપ.
- સહાનુભૂતિ, લાગણી
English meaning of dard
Noun
- see દરદ, feeling
- love