દંગલ શબ્દનો ગુજરાતી અર્થ |dangal meaning in Gujarati | Rekhtagujarati

dangal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દંગલ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • રણભૂમિ, રણક્ષેત્ર.
  • ટંટો, તકરાર
  • કુસ્તી
  • મલ્લયુદ્ધનું સ્થાન, અખાડો.
  • યુદ્ધ, લડાઈ.
  • કુસ્તીની હરીફાઈ
  • અખાડો
  • કુસ્તી.
  • (લાક્ષણિક અર્થ) સમાજ, જમાત
  • રણભૂમિ
  • quarrel, wrangling
  • rowdism
  • wrestling, wrestling bout or match
  • gymnasium

આપને આ પણ વાંચવું ગમશે