દંડક શબ્દનો ગુજરાતી અર્થ |danDak meaning in Gujarati | Rekhtagujarati

danDak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દંડક

danDak दंडक
  • favroite
  • share

દંડક શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • દંડૂકો, લાકડી

નપુંસક લિંગ

  • નર્મદા અને ગોદાવરી વચ્ચે આવેલું એક પ્રાચીન વન
  • એક છંદ
  • ધારાસભામાં કોઈ પક્ષની શિસ્ત, હાજરી વગેરે વિષેની વ્યવસ્થા સંભાળનાર, ‘વ્હિપ’

  • સજા કરનાર માણસ,
  • લોકસભા-વિધાનસભા વગેરેમાં બહુમતી પક્ષના સભ્યોને દોરનાર 'વ્હિપ'

English meaning of danDak


Noun, Masculine

  • stick, baton
  • ancient forest lying between the Narmada and the Godawari
  • kind of metre
  • party whip in a legislature

આપને આ પણ વાંચવું ગમશે