damaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દમણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક વનસ્પતિ-ઔષધિ
- દમવું-પીડવું તે
- દબાવવું-કાબૂમાં રાખવું તે, ઇંદ્રિય-નિગ્રહ
નપુંસક લિંગ
- (પૂર્વે પોર્ટુગીઝ તાબાનું) ગુજરાતનું એક ગામ
- એ નામનો એક છોડ, દમણો, ડમરો
- ઇન્દ્રિય-નિગ્રહ
- દક્ષિણ ગુજરાતનું એક બંદર. (સંજ્ઞા.)