daman meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દમન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- દમવું-પીડવું તે
- દબાવવું-કાબૂમાં રાખવું તે, ઇંદ્રિયોનો નિગ્રહ
- કેર, જુલમ
- ઇન્દ્રિયોને દબાવવાની ક્રિયા, સંયમ, ઇન્દ્રિયનિગ્રહ.
- કેર, જુલ્મ, 'રિપ્રેસન' (ભૂ. ગો.)
English meaning of daman
Noun
- repression, oppression
- suppression
- keeping under control