dal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દળ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- દલ
- એક મીઠાઈ
- કઠોળના દાણાનું ફાડિયું
- જુઓ 'દલ.'
- કઠોળના દાણાનું દરેક ફાડિયું.
- જાડાપણું, ઘટ્ટપણું
- ઘઉંના લોટનો મગદળ
English meaning of dal
Noun
- see દલ
- pulp
- kind of sweet meat
दळ के हिंदी अर्थ
नपुंसक लिंग
- पत्ता, दल
- फूल की पँखड़ी, दल
- सेना , दल
- घनता, मोटापन
- एक मिठाई