ડખો શબ્દનો ગુજરાતી અર્થ |Dakho meaning in Gujarati | Rekhtagujarati

Dakho meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ડખો

Dakho डखो
  • favroite
  • share

ડખો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • શાક વગેરે નાખી કરેલી દાળ
  • ગોટાળો, ખીચડો
  • વાંધો, ઝઘડો

English meaning of Dakho


Masculine

  • see sy
  • confusion, disorder
  • hotchpotch, medley
  • quarrel

डखो के हिंदी अर्थ


पुल्लिंग

  • देखिये 'डखुं'
  • [ला.] घोटाला, गड़बड़
  • दखल, बखेड़ा, अड़चन

આપને આ પણ વાંચવું ગમશે