ડબો શબ્દનો ગુજરાતી અર્થ |Dabo meaning in Gujarati | Rekhtagujarati

Dabo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ડબો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ધાતુનું એક પાત્ર, દાબડો
  • રેલગાડીનો ડબો
  • ઘડિયાળનો ડબ્બો
  • એક જાતનું ફાનસ
  • હરાયાં ઢોર પૂરવાનો વાડો
  • ટીનનો ડબો
  • પાઘડી (તુચ્છકારમાં)
  • કોળિયો, ગફ્ફો
  • tin-box, tin
  • metal container
  • railway carriage
  • time-piece
  • kind of lamp
  • cattle pound
  • (contemptuous) turban
  • mouthful, big morsel
  • (figurative) foolish person, dunce
  • डिब्बा, डब्बा
  • (रेलगाड़ी का) डिब्बा
  • घड़ी का डिब्बा
  • एक तरह की लालटेन
  • लावारिस भटकते चौपायों को बन्द करने का बाड़ा, कांजी-हाउस
  • टीन का पीपा, कनस्तर, टीन
  • पगड़ी (कटाक्ष में)

આપને આ પણ વાંચવું ગમશે