Dabalu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ડબલું શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ચામડાનું કુલ્લું
- વગર પકવેલું હાંલ્લું, લોઢું
- પતરાનું લોટું, ટિનપાટ
English meaning of Dabalu.n
Noun
- leather bag
- unbaked earthen vessel
- tinpot
डबलुं के हिंदी अर्थ
नपुंसक लिंग
- चमड़े का कुप्पा, डब
- कच्ची हाँड़ी, लुटिया
- धातु का चीड़े मुँह का छोटा बरतन, डवला