daay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દાય શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વડીલોપાર્જિત મિલકતમાંનો ભાગ
- આપવું તે, દાન, ભેટ
- દાન, ભેટ, બક્ષિસ.
- વારસાનો હિસ્સો કે ભાગ, વડીલોપાર્જિત મિલકતનો ભાગ
English meaning of daay
Masculine
- share in ancestral property
