દાવ શબ્દનો ગુજરાતી અર્થ |daav meaning in Gujarati | Rekhtagujarati

daav meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દાવ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • જુઓ 'દવ.'
  • ૨મતમાં આવતો વારો, દા
  • લાગ, તક, મોકો, અનુકૂળ વખત.
  • રમતમાં કે ધૂતમાં કોઈ પણ જાતની મળતી તક.
  • પાસામાં પડતા દાણા
  • લાગ, અનુકૂળ વખત, મોકો
  • (લાક્ષણિક અર્થ) યુક્તિ, પેચ.
  • યુક્તિ, પેચ
  • innings, turn in game or play
  • throw or cast
  • turn up (of dice etc.)
  • opportune, favourable time
  • chance
  • device, stratagem, trick
  • खेलने की बारी, दावें, दाँव
  • पासे के दाँव में आई हुई संख्या
  • सौक़ा, उपयुक्त काल, घात
  • युक्ति, पेच, दांव-पेच

આપને આ પણ વાંચવું ગમશે