daaruu meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દારૂ શબ્દનો ગુજરાતી અર્થ
- મદ્ય, મદિરા, સુરા.
- બંદૂક, તોપ, ફટાકડા વગેરેમાં વપરાતો કાળા રંગનો તરત સળગી ઊઠે તેવો ભૂકો, 'ગન-પાઉડર'
English meaning of daaruu
Masculine
- wine, liquor
- gunpowder
- (obsolete) medicine (દવાદારૂ)
दारू के हिंदी अर्थ
पुल्लिंग
- शराब
- बारूद