daanat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
દાનત શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- મનનું વલણ, મનોભાવ, વૃત્તિ
- મનમાં રહેલી ચોક્કસ પ્રકારની વૃત્તિ (એ સારી પણ હોય, ખરાબ પણ.)
English meaning of daanat
Feminine
- inclination of mind, tendency
- intention
दानत के हिंदी अर्थ
स्त्रीलिंग
- मनोवृत्ति, वृत्ति
