દા શબ્દનો ગુજરાતી અર્થ |daa meaning in Gujarati | Rekhtagujarati

daa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દા

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • આપનારી. ઉદા. પ્રેમદા
  • દાવ, રમતમાં આવતો વારો
  • પાસામાં પડતા દાણા
  • લાગ, મોકો, તક.
  • દવ, દવાગ્નિ, દાવાગ્નિ, દાવાનળ.
  • લાગ, અનુકૂળ વખત
  • રમતમાં આવતો વારો.
  • યુક્તિ, પેચ
  • giver, e. g. સુખદા

આપને આ પણ વાંચવું ગમશે