choTavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચોટવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- ચીકાશને લીધે વળગવું
- (લાક્ષણિક) આગ્રહપૂર્વક વળગવું, અડ્ડો જમાવવો
- બેસવું (તિરસ્કારમાં)
- નુકસાન થવું
English meaning of choTavu.n
- stick, adhere, (deliberately)
- (contemptuous) sit on (at sb.'s place causing boredom). (caus. ચોટાડવું)
- stick, adhere, cling, (to)
चोटवुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- चिकनाई के कारण जुड़ना, चिपकना, (-से.) लग जाना
- चिमटना, आग्रहपूर्वक पकड़े रहना, अड्डा जमाना [ला.]
अकर्मक क्रिया
- बैठना (तुच्छकार में)