ચોરો શબ્દનો ગુજરાતી અર્થ |choro meaning in Gujarati | Rekhtagujarati

choro meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચોરો

choro चोरो
  • favroite
  • share

ચોરો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગામમાં સહુને બેસવાની જાહેર જગા
  • ગામના તલાટીની કચેરી
  • પોલીસથાણું ‘ગેટ’
  • મોટો ઓટલો

English meaning of choro


Masculine

  • public place in village
  • police station, gate
  • large raised square floor or platform

चोरो के हिंदी अर्थ


पुल्लिंग

  • चौपाल
  • पुलिस चौकी, थाना
  • बड़ा चबूतरा, चौरा

આપને આ પણ વાંચવું ગમશે