chokii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચોકી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- રખેવાળને રહેવાનું સ્થાન, ‘ગેટ’
- રખેવાળી
- તપાસ, સંભાળ
- (જકાત લેવાનું) નાકું
- પહેરો, ચોકી
- એક જાતનું ઘરેણું
- નાનો બાજઠ, ચારબાજુવાળી રચના
English meaning of chokii
Feminine
- police station or gate
- watch, guard
- investigation
- care and attention
- toll-bar, toll- gate
- kind of ornament
- small bench
- small stool
- picketing
चोकी के हिंदी अर्थ
स्त्रीलिंग
- वह स्थान जहाँ चौकीदार रहता हो, चौकी
- रखवाली , चौकीदारी
- निगरानी, चौकी
- टोल-नाका, चुंगीघर
- एक गहना
- लकड़ी का चार पायोंवाला, चौकोर छोटा तख़्ता, चौकी