ચોખ્ખું શબ્દનો ગુજરાતી અર્થ |chokhkhu.n meaning in Gujarati | Rekhtagujarati

chokhkhu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચોખ્ખું

chokhkhu.n चोख्खुं
  • favroite
  • share

ચોખ્ખું શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • સ્વચ્છ
  • ભેળ વગરનું, બગાડ કે કચરા વિનાનું, ગોટાળા વિનાનું
  • સાચું, પ્રામાણિક
  • ખુલ્લું, સ્પષ્ટ
  • કાપવા જેવું કે બાદ કરવા જેવું બધું જતાં રહેતું ચોખ્ખું, ‘નેટ’ (જેમ કે, ખર્ચ, નફો વગેરે)
  • ભૂલચૂક વિનાનું

English meaning of chokhkhu.n


Adjective

  • clean
  • unadulterated, pure
  • honest
  • sincere
  • clear
  • left after the usual deductions, net (e.g. ચોખ્ખો નફો)

चोख्खुं के हिंदी अर्थ


विशेषण

  • स्वच्छ, साफ़
  • बिना मिलावट का, शुद्ध, चोखा, खालिस (नफ़ा)
  • सच्चा, खरा, प्रामाणिक
  • स्पष्ट, साफ़

આપને આ પણ વાંચવું ગમશે