ચોકડી શબ્દનો ગુજરાતી અર્થ |chokDii meaning in Gujarati | Rekhtagujarati

chokDii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચોકડી

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • X આવી આકૃતિ
  • ઓરડામાં (સામાન્ય રીતે ખૂણામાં) પાણી ઢોળવા કરવામાં આવતું ખાળવાળું કડિયાકામ
  • ચારની ટોળી, ઉદા. ચંડાળચોકડી
  • ચાર યુગનો સમુદાય
  • ગંજીફાની ચોકટ-એક ભાત
  • ચાર રસ્તા મળતા હોય તેવું સ્થાન
  • sign of multiplication (x)
  • square spot in corner of room for accumulating and clearing waste water
  • aggregate or group of four (also ચંડાળ ચોકડી )
  • gang of four wicked men
  • period of four ages in Hindu mythology. (cards) diamonds
  • x ऐसा चिह्न
  • कमरे में बना हुआ मेंडदार चौका जिसमें मोरी रहती है, चौका
  • चार आदमियों की मंडली, चौकड़ी
  • चार युगों का समूह

આપને આ પણ વાંચવું ગમશે