chok meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચોક શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઘર વચ્ચેની ચોખંડી ખુલ્લી જગ્યા
- આંગણા આગળની ખુલ્લી જગ્યા
- વસતી વચ્ચેની ખુલ્લી જગ્યા
- બજાર, ગુજરી
- પળ, ક્ષણ
- ચાર કડીઓની ટ્રક
- (પાસાની રમત) ચારનો દાવ
- સાફ કરેલી ખડી
વિશેષણ
- ચોક્કસ, સ્થિર, વશ
વિશેષણ
- ચાર ગણું (આંકમાં, જેમ કે, ચાર ચોક ૧૬)
English meaning of chok
Adjective
- awake, alert
- cautious
- exact, precise
- steady
- under one's control
Adjective
- (in multiplication) four times
Masculine
- open space (usu. square) inside or before house
- open space in thickly populated part of city
- market place
- moment, instant
- stanza of four lines
चोक के हिंदी अर्थ
विशेषण
- चार गुना (अंकों में)
पुल्लिंग
- घर के बीच की चौकोर खुली जगह, चौक, अजिर
- मकान के सामने की खुली जगह, चौक, सहन
- मुहल्ले के बीच की खुली जगह
- बाजार
नपुंसक लिंग
- लकड़ी का चौकोर ढाँचा जिस में किवाड़ के पल्ले जड़े जाते हैं, चौखट, चौकठा
- ऐसा लकड़ी का कोई चौकोर ढाँचा, चौखटा, फ्रेम, चौकठा
- युक्ति, बाज़ी [ला.]
- मुहल्ले का सहन