ચોડવું શબ્દનો ગુજરાતી અર્થ |choDavu.n meaning in Gujarati | Rekhtagujarati

choDavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચોડવું

  • પ્રકાર: ક્રિયા
  • favroite
  • share

અર્થ:

  • ચોટાડવું
  • જડવું, બેસાડવું (જેમ કે, ખીલી)
  • લગાવવું, ઠોકવું (જેમ કે, સોટી), બરોબર લાગે તેવો સચોટ આકરો બોલ કહેવો. જેમ કે, કડક વેણ, ગાળ
  • stick (with gum etc.)
  • fix
  • apply, plaster
  • beat, strike
  • say hard or bitter words (to)
  • चिपकाना
  • जड़ना, बिठाना
  • जमाना, लगाना, मारना (धौल, सोंटा)
  • ठीक, कठोर, लगती बात कहना

આપને આ પણ વાંચવું ગમશે