ચિત્ર શબ્દનો ગુજરાતી અર્થ |chitr meaning in Gujarati | Rekhtagujarati

chitr meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચિત્ર

chitr चित्र
  • favroite
  • share

ચિત્ર શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ચીતરેલું તે, છબી, ચિતાર
  • જે અક્ષરમાં જે પ્રશ્ન થયા હોય તે જ અક્ષરોથી તે પ્રશ્નનો ઉત્તર મળે એવી કાવ્યની ખૂબી

વિશેષણ

  • વિચિત્ર, આશ્ચર્યકારક
  • વિવિધ
  • રંગબેરંગી

English meaning of chitr


Noun

  • picture
  • painting
  • exact description
  • kind of verse where - in questions are replied by answers in the same letters

चित्र के हिंदी अर्थ


नपुंसक लिंग

  • चित्र, तसवीर

આપને આ પણ વાંચવું ગમશે