chinaa.ii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચિનાઈ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ચીનમાં બનાવેલું, ચીન દેશનું
- ચિનાઈ માટીનું બનાવેલું
- તકલાદી, આકર્ષક પણ ટકે નહિ તેવું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- એક જાતની રેશમી સાડી
English meaning of chinaa.ii
Adjective
- made in China
- of China
- made of Chinese clay or earth
- showy but not durable, perishable
Feminine
- kind of silk sari
चिनाई के हिंदी अर्थ
विशेषण
- चीन में बनाया हुआ
- चीन देश का, चीनी
- चीनी मिट्टी का बनाया हुआ
- नाज़ुक , कभ टिकाऊ मगर आकर्षक