છત્રી શબ્દનો ગુજરાતી અર્થ |chhatrii meaning in Gujarati | Rekhtagujarati

chhatrii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

છત્રી

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • તાપ કે વરસાદથી બચવા માથે ઓઢવાનું એક સાધન
  • ગાડી, પલંગ વગેરે પર રહેતી છત, ઓઢવાનું એક સાધન
  • મહાન પુરુષના અગ્નિદાહ કે દફનની જગ્યા પર કરાતું છત્રી ઘાટનું બાંધકામ
  • વિમાનમાંથી અધ્ધર ઊતરવા માટેની છત્રી જેવી રચના ‘પૅરેશૂટ’
  • umbrella
  • cover, hood or top of carriage etc
  • mausoleum built over place of burial or cremation of a great man
  • parachute
  • छाता, छतरी
  • गाड़ी, पलंग आदि के ढाँचे के ऊपर का आच्छादन, छतरी

આપને આ પણ વાંચવું ગમશે