છક્કો શબ્દનો ગુજરાતી અર્થ |chhakko meaning in Gujarati | Rekhtagujarati

chhakko meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

છક્કો

chhakko छक्को
  • favroite
  • share

છક્કો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • છ ચિહ્નવાળું ગંજીફાનું પત્તું
  • છ દાણાવાળો પાસો
  • ક્રિકેટમાં છ રન મળે એવો ટકો
  • (લાક્ષણિક) હીજડો

English meaning of chhakko


Masculine

  • six (in suit of playing cards)
  • dice with six spots
  • throw of six at dice
  • sixer (in cricket)

छक्को के हिंदी अर्थ


पुल्लिंग

  • छ बूटियोंवाला ताश का पत्ता, छक्का (पासे का वह बल जिस में छह बिंदियाँ हों

આપને આ પણ વાંચવું ગમશે