છાપ શબ્દનો ગુજરાતી અર્થ |chhaap meaning in Gujarati | Rekhtagujarati

chhaap meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

છાપ

chhaap छाप
  • favroite
  • share

છાપ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • એક વસ્તુ બીજા પર દબાવાથી તેની આકૃતિ પડે તે
  • આકૃતિ પાડવાનો સિક્કો
  • પતંગની ગોથ
  • મન ઉપર થયેલી અસર- બંધાયેલો અભિપ્રાય
  • શેહ, દાબ, પ્રભાવ
  • છાપવાની સફાઈ

English meaning of chhaap


Feminine

  • impress, imprint
  • stamp or seal
  • clear impress or printing
  • impression created on the mind, opinion formed
  • pressure
  • influence
  • (of kite) sudden falling down

छाप के हिंदी अर्थ


स्त्रीलिंग

  • एक चीज का दूसरी पर दबने से पड़नेवाला चिह्न, निशान, मार्का, छाप
  • मुहर, ठप्पा
  • पतंग का यकायक गिरना
  • [ला.] मन पर पड़ा हुआ असर, क़ायम की हुई राय
  • छापने की सफ़ाई
  • प्रभाव, दाब

આપને આ પણ વાંચવું ગમશે