ચેટક શબ્દનો ગુજરાતી અર્થ |cheTak meaning in Gujarati | Rekhtagujarati

cheTak meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચેટક

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • દાસ, સેવક
  • ભૂત, વળગણ
  • જાદુ
  • નાયક અને નાયિકા વચ્ચે પ્રેમ કરાવનારો એક પ્રવીણ પુરુષ (નાટક)
  • ચાનક, શિક્ષા
  • servant
  • sorcery, witch craft
  • ghost
  • possession by evil spirit
  • magic
  • punishment
  • भूत, भूतप्रेत की छाया
  • जादू, चेटक

આપને આ પણ વાંચવું ગમશે