chep meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ચેપ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પરુ, રસી
- સ્પર્શ કરવાથી એકનો રોગ બીજાને લાગવો એ
- દબાણ
- તંત, દુરાગ્રહ, ચીકણાશ
English meaning of chep
Masculine
- pressure
- obstinacy
- stickiness
Masculine
- pus, serum
- contagion, infection
चेप के हिंदी अर्थ
पुल्लिंग
- मवाद, पीब
- दूसरे के रोग या संबंध का असर, छूत
पुल्लिंग
- दाब, दबाव
- दुराग्रह, ज़िद, हठ