ચપટી શબ્દનો ગુજરાતી અર્થ |chapTii meaning in Gujarati | Rekhtagujarati

chapTii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચપટી

chapTii चपटी
  • favroite
  • share

ચપટી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • હાથનો અંગૂઠો અને આંગળી ભીડવાં તે
  • તેમાં પકડાય તેટલું માપ
  • તેમ કરીને કરાતો ચટ એવો અવાજ
  • એ અવાજ કરતાં લાગે એટલો સમય, જરા વાર
  • પકડ, ચીમટી

English meaning of chapTii


Feminine

  • pinch
  • snap of fingers
  • very small quantity
  • moment, instant
  • grip

चपटी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • चुटकी
  • उस में पकड़ी जाय उतनी मात्रा, चुटकी भर चीज़
  • बीच की उँगली पर अँगूठे को दबाकर छटकाने से होनेवाली आवाज, चुटकी (बजाना)
  • चुटकी बजाने में लगनेवाला समय, थोड़ी देर
  • चुटकी (भरना, काटना )

આપને આ પણ વાંચવું ગમશે