ચંગ શબ્દનો ગુજરાતી અર્થ |chang meaning in Gujarati | Rekhtagujarati

chang meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ચંગ

chang चंग
  • favroite
  • share

ચંગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મોંથી પકડીને વગાડવાનું એક વાજું, મોરચંગ
  • વગાડવાની પિત્તળની તકતી, તાળ
  • પતંગનું પૂંછડું
  • ગંજીફાની એક રમત

નપુંસક લિંગ

  • ઘંટ

વિશેષણ

  • સ્વચ્છ
  • રૂડું, મજેદાર, સુંદર
  • તંદુરસ્ત
  • પુષ્કળ

English meaning of chang


Adjective

  • pure
  • interesting, pleasing
  • healthy
  • plentiful

Masculine

  • small musical instrument played by holding frame between teeth and striking metal tongue, Jew's-harp
  • metal tongue with which it is played
  • tail of kite
  • game of cards

Noun

  • bell

આપને આ પણ વાંચવું ગમશે